-->

અમરેલી રોજગાર ભરતી મેળો 2022 @anubandham.gujarat.gov.in

 અમરેલી રોજગાર ભરતી મેળો 2022 : ગુજરાત સરકાર, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, જિલ્લા રોજગાર વિનિમય કચેરી – અમરેલી, અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતીમેળો. અમરેલી રોજગાર વિષે વિસ્તૃત માહિતી નીચે આપેલ લેખમાં આપેલ છે.


અમરેલી રોજગાર ભરતી મેળો 2022

રોજગાર ભરતી મેળો 2022

અમરેલી રોજગાર ભરતી મેળો 2022 : ગુજરાત સરકાર, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, જિલ્લા રોજગાર વિનિમય કચેરી – અમરેલી, અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતીમેળો તા. ૩૦-૦૮-૨૦૨૨ ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન અમરેલી ખાતે યોજાશે.

પોસ્ટનું નામગુજરાત રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ પ્રકારજોબ
સંસ્થાશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
ભરતી મેળો તારીખ30-08-2022
સમયસવારે ૧૦:૦૦ કલાકે
સ્થાનઅમરેલી
સત્તાવાર વેબ સાઇટanubandham.gujarat.gov.in

જગ્યાનું નામ

  • હેલ્પર

કુલ જગ્યા

  • ૧૦૦

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ ૮ પાસ

વય મર્યાદા

  • ૧૮ થી ૪૦ વર્ષ

પગાર ધોરણ

  • અંદાજીત રૂપિયા ૧૮,૦૦૦/-

કાર્ય સ્થળ

  • સાણંદ

મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

અમરેલી ભરતી મેળાના નિયમો :

  • ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરી અમરેલી જિલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્યક છે.
  • પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઈચ્છુકોએ કોઈ પણ પ્રકારની ફી ચુકવવાની નથી તમામ સેવા નિઃશુલ્ક છે.
  • રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
  • ભરતીમેળામાં દિવ્યાંગ ઉમેદવાર અરજીપાત્ર નથી.
  • વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલસેન્ટર નં ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરશો.
  • ભરતીમેળા સ્થળ પર સરકારશ્રીની કોવીડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટhttps://anubandham.gujarat.gov.in/home
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
અનુબંધમ લોગીન પેજઅહીં ક્લિક કરો