GMDC ભરતી 2022 : જાણો કઈ રીતે કરશો અરજી
GMDC ભરતી 2022 : ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ, લિગ્નાઇટ પ્રોજેક્ટ – ઉમરસર, તા – લખપત, જીલ્લો – કચ્છ (ગુજરાત) દ્વારા ૧૯ જગ્યાઓ પર એપ્રેન્ટીસ ભરતી બહાર પાડવામાં આવી છે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન માંથી મેળવી શકશો.
GMDC ભરતી 2022
GMDC એપ્રેન્ટીસ ભરતી 2022
GMDC ભરતી 2022 : ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
સંસ્થા | ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ |
કુલ ખાલી જગ્યા | ૧૯ |
પોસ્ટ | વિવિધ |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
છેલ્લી તારીખ | ૧૨.૦૯.૨૦૨૨ |
સત્તાવાર વેબસાઇટ | gmdcltd.com |
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | લાયકાત | કુલ જગ્યા |
માઈનિગ એન્જીયર | બી.ઈ. / બી.ટેક / ડીપ્લોમાં (માઈનીંગ) | ડીગ્રી – ૦૩ જગ્યા ડીપ્લોમાં – ૦૩ જગ્યા |
ઈલેક્ટ્રીકલ એન્જીન્યર | ડીપ્લોમાં (ઈલેક્ટ્રીકલ) | ૦૨ |
મીકેનીકલ એન્જીન્યર | ડીપ્લોમાં (મીકેનીકલ) | ૦૨ |
સિવિલ એન્જીન્યર | ડીપ્લોમાં (સિવિલ) | ૦૧ |
વેલ્ડર | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ | ૦૧ |
મિકેનિક | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ | ૦૨ |
ઈલેક્ત્રીશ્યન | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ | ૦૨ |
કોમ્પ્યુટર ઓપરેટર | આઈ.ટી.આઈ. (કોપા) ટ્રેડ પાસ | ૦૨ |
સર્વેયર | સીપ્લોમાં ઇન માઈનીંગ | ૦૧ |
વય મર્યાદા
- ૧૮ થી ૨૫ વર્ષ સુધી, એપ્રેન્ટીસનો સમયગાળો ૧ વર્ષનો રેહશે.
પગાર ધોરણ
- એપ્રેન્ટીસ એક્ટ મુજબ નુય્ત થયેલ દરે સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.
નોધ : અગાઉ એપ્રેન્ટીસશીપ પ્રુરુ કરેલ હોય તેવા ઉમેદવારે અરજી કરવી નહિ, તેમજ ફક્ત ફ્રેશ (છેલ્લા ત્રણ વર્ષ પાસ આઉટ) ઉમેદવારે અરજી કરવી. એપ્રેન્ટીસ એક્ટની જોગવાઈ અન્વયે પસંદગી પામેલ ઉમેદવાર જો કોઈ કારણોસર ઓનલાઈન પોર્ટલ પર કરાર કરવામાં નિષ્ફળ જશે તો ઉમેદવારો આપોઆપ રદબાતલ થશે.
મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
ઓફિશ્જાયલ જાહેરાત | અહી ક્લિક કરો |
GMDC ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?
જવાબ : ઈચ્છુક ઉમેદવારોએ અરજી બાયોડેટા (મોબાઈલ અને ઈ-મેઈલ સાથે), શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ફાઈનલ વર્ષની માર્કશીટ, આધારકાર્ડ અને ફોટા – ૨ સાથે નીચેના સરનામે સીલબંધ કવરમાં ટપાલથી તારીખ ૧૨.૦૯.૨૦૨૨ સુધીમાં મોકલવાની રહેશે.
અરજી ઉપર “એપ્રેન્ટીસ ભરતી વર્ષ : ૨૦૨૨-૨૩” તેમજ જે તે ટ્રેડ માટે અરજી કરતા હોય તેનું નામ લખવું.
અરજી મોકલવાનું સરનામું :
ઇન. જનરલ મેનેજર (પ્રો), જી.એમ.ડી.સી.,
લિગ્નાઈટ પ્રોજેક્ટ ઉમરસર, પો.ઘડુલી, તા – લખપત,
જી. કચ્છ, પીન – ૩૭૦૬૨૭
GMDC ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?
જવાબ : તારીખ ૧૨.૦૯.૨૦૨૨ સુધીમાં અરજી મોકલવાની રહેશે.
Post a Comment