ઇન્ડિયન આર્મી ભરતી 2022-ટ્રેડસમેન, ફાયરમેન અને જુનિયર ઓફિસ આસિસ્ટન્ટની 3068 જગ્યાઓ માટે ભરતી
ઇન્ડિયન આર્મી ભરતી 2022:આર્મી ઓર્ડન્સ કોર્પ્સ (AOC) દ્વારા ટ્રેડસમેન મેટ,ફાયરમેન અને જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ ની 3068 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.ધોરણ 10 પાસ કોઈપણ ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકશે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 2 સપ્ટેમ્બર 2022 થી 21 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
ઇન્ડિયન આર્મી ભરતી 2022
સંસ્થાનું નામ | આર્મી ઓર્ડન્સ કોર્પ્સ (AOC) |
પોસ્ટનું નામ | ટ્રેડસમેન,ફાયરમેન,JOA |
કુલ જગ્યાઓ | 3068 |
જોબ લોકેશન | ઓલ ઇન્ડિયા |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
ફોર્મની છેલ્લી તારીખ | 21 સપ્ટેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ |
ઇન્ડિયન આર્મી AOC ભરતી 2022
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
ટ્રેડસમેન મેટ | 2313 |
ફાયરમેન | 656 |
જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ (JOA) | 99 |
ઇન્ડિયન આર્મી ભરતી શૈક્ષણિક લાયકાત
- ટ્રેડસમેન મેટ:ધોરણ 10 પાસ અથવા તેની સમકક્ષ કોઈપણ કોર્ષ માન્ય બોર્ડમાંથી પાસ કરેલો હોવો જોઈએ.
- ફાયરમેન:ધોરણ 10 પાસ અને ફાયરમેન નો કોર્ષ માન્ય ઇન્સ્ટિટ્યૂટ માંથી કરેલો હોવો જોઈએ.
- જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ:ધોરણ 12 પાસ અથવા તેની સમકક્ષ કોર્ષ માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટયૂટ માંથી કરેલો હોવો જોઈએ.
વય મર્યાદા
આ ભરતી માટે ઉંમરની મર્યાદા ઓછામાં ઓછી18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની ઉંમર હોવી જોઈએ.કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
ઇન્ડિયન આર્મી AOC ભરતી એપ્લાય ઓનલાઈન
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.aocrecruitment.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે.ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2022 છે.
ઈન્ડિયન આર્મી ભરતી એપ્લિકેશન ફી
Gen/OBC/EWS | Rs.100/- |
SC/ST/Ex Serviceman | Nil |
ઇન્ડિયન આર્મી AOC ભરતી સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારોની પસંદગી નીચેના 4 સ્ટેજ ને આધારે કરવામાં આવશે.
- લેખિત પરીક્ષા
- શારીરિક કસોટી
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને
- મેડિકલ ટેસ્ટ
આ ચારેય સ્ટેજમાં પાસ થનાર ઉમેદવાર ને ફાઇનલ મેરીટ ના આધારે સિલેક્ટ કરવામાં આવશે.
ઇન્ડિયન આર્મી AOC ભરતી પગાર ધોરણ
ટ્રેડસમેન મેટ | રૂ.18000 થી 56900/- |
ફાયરમેન | રૂ.19900 થી 63200/- |
જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ | રૂ.19900 થી 63200/- |
ઇન્ડિયન આર્મી ભરતી અગત્યની તારીખો
- ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ:02 સપ્ટેમ્બર 2022
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:21 સપ્ટેમ્બર 2022
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
Terms & Condition વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
ઇન્ડિયન આર્મી ભરતી 2022 FAQ
ઇન્ડિયન આર્મી AOC દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
આર્મી AOC દ્વારા ગૃપ સી ની 3068 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
ઇન્ડિયન આર્મી ભરતી 2022 ફોર્મ ભરવાની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
લાયકાત અને રસ ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ https://www.aocrecruitment.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
આર્મી AOC ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
આર્મી ઓર્ડન્સ કોર્પ્સ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2022 છે.
Post a Comment