-->

બોટાદ રોજગાર ભરતી મેળો 2022 @anubandham.gujarat.gov.in

 બોટાદ રોજગાર ભરતી મેળો 2022 : ગુજરાત સરકાર, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, જીલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ અને ભક્તરાજ દાદા ખાચર સરકારી કોલેજ, ગઢડાના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતી મેળો. બોટાદ રોજગાર ભરતી મેળો 2022 ની સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન માંથી મેળવી શકશો.



બોટાદ રોજગાર ભરતી મેળો 2022

બોટાદ રોજગાર ભરતી મેળો 2022 : નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

પોસ્ટ ટાઈટલરોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ નામબોટાદ રોજગાર ભરતી મેળો 2022
જગ્યાનું નામઆસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર/બ્રાન્ચ મેનેજર, LIC એડવાઈઝર
કુલ જગ્યા123
કાર્ય સ્થળભાવનગર, બોટાદ
સંસ્થાજીલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ
ભરતી મેળા સ્થળગઢડા
ભરતી મેળા તારીખ02/09/2022
ભરતી મેળા સમયસવારે 10 : 30 કલાકે
સત્તાવાર વેબ સાઈટanubandham.gujarat.gov.in

ગઢડા રોજગાર ભરતી મેળો 2022

શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામજગ્યાશૈક્ષણિક લાયકાત
આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજર / બ્રાંચ મેનેજર100ધોરણ 12 / સ્નાતક
એલ.આઈસી. એડવાઈઝર23ધોરણ 10 / ધોરણ 12 / સ્નાતક
જગ્યાનું નામવય મર્યાદાપગાર ધોરણ
આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજર / બ્રાંચ મેનેજર18 થી 35 વર્ષઅંદાજીત રૂ. 13,000/-
એલ.આઈસી. એડવાઈઝર18 થી 40 વર્ષનિયમોનુસાર

કાર્ય સ્થળ

  • આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજર / બ્રાંચ મેનેજર જગ્યા માટે ભાવનગર અને એલ.આઈસી. એડવાઈઝર માટે બોટાદ જીલ્લો કાર્ય સ્થળ રહેશે.

બોટાદ રોજગાર ભરતી સ્થળ

  • ભક્તરાજ દાદા ખાચર સરકારી કોલેજ, બસ સ્ટેશન રોડ, ગઢડા

બોટાદ રોજગાર ભરતી મેળા તારીખ

  • 02/09/2022 (શુક્રવાર)

સમય

  • સવારે 10:30 કલાકે

ખાસ નોંધ

  • અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક : https://anubandham.gujarat.gov.in/account/signup
  • ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઉચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લિક કરી અમરેલી જીલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્ય છે.
  • રોજગાર ઈચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
  • વધુ માહિતી અને માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલ સેન્ટર નંબર : ૬૩૫૭૩ ૯૦૩૯૦ મારફતે સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
  • અન્ય સુચના માટે સત્તાવાર જાહેરાત ફરજીયાત વાંચવી
જાહેરાતઅહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરોઅહીં ક્લિક કરો

બોટાદ રોજગાર ભરતી મેળો કઈ તારીખે યોજાશે?

જવાબ : 02/09/2022 (શુક્રવાર)

અનુબંધમ રોજગાર પોર્ટલની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

જવાબ : anubandham.gujarat.gov.in