-->

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2022-જુનિયર અને સિનિયર આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે ભરતી

 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2022:એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા જુનિયર અને સિનિયર આસિસ્ટન્ટ ની 156 જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલી માહિતી વિગતે વાંચીને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.


એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2022

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર આસિસ્ટન્ટ (ફાયર સર્વિસ),જુનિયર આસિસ્ટન્ટ (ઓફિસ),સિનિયર આસિસ્ટન્ટ (એકાઉન્ટ) અને સિનિયર આસિસ્ટન્ટ (ઓફિશિયલ લેંગ્વેજ) ની 156 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ તા.1 સપ્ટેમ્બર 2022 થી 30 સપ્ટેમ્બર 2022 સુધી ભરી શકાશે.

સંસ્થાનું નામએરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામજુનિયર/સિનિયર આસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ156
જાહેરાત ક્રમાંકSR/01/2022
જોબ લોકેશનદક્ષિણ ભારત
ફોર્મની છેલ્લી તારીખ30 સપ્ટેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટwww.aai.aero

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વેકન્સી 2022

પોસ્ટનું નામજગ્યાઓ
જુનિયર આસિસ્ટન્ટ – ફાયર સર્વિસ110
જુનિયર આસિસ્ટન્ટ – ઓફિસ10
સિનિયર આસિસ્ટન્ટ – એકાઉન્ટ્સ13
સિનિયર આસિસ્ટન્ટ – ઓફિશિયલ લેંગ્વેજ01

એરપોર્ટ ઓથોરિટી જુનિયર આસિસ્ટન્ટ ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટલાયકાત
જુનિયર આસિસ્ટન્ટ (ફાયર)ધોરણ પાસ અને ડિપ્લોમા ઈન મિકેનિકલ/ઓટોમોબાઇલ/ફાયર નો 3 વર્ષનો કોર્ષ 50℅ માર્ક્સ સાથે કરેલો હોવો જોઈએ.
ધોરણ 12 પાસ 50% માર્ક્સ સાથે
જુનિયર આસિસ્ટન્ટ (ઓફિસ)કોઈપણ ગ્રેજ્યુએટ સાથે ટાઈપિંગની સ્પીડ અંગ્રેજીમાં 30 અને હિન્દીમાં 25 wpm ની હોવી જોઈએ.
સિનિયર આસિસ્ટન્ટ (એકાઉન્ટ્સ)બી.કોમ ની ડીગ્રી સાથે 3 થી 6 મહિનાનો કોમ્પ્યુટર ટ્રેનિંગ નો કોર્સ કરેલો હોવો જોઈએ.
સીનોયર આસિસ્ટન્ટ (ઓફિશિયલ લેંગ્વેજ)ગ્રેજ્યુએશન/પોસ્ટ ગ્રેજ્યુએશન

એરપોર્ટ ઓથોરિટી ભરતી વય મર્યાદા

ઉમેદવાર 18 થી 30 વર્ષની ઉંમર ધરાવતો હોવો જોઈએ. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી તારીખ 1 સપ્ટેમ્બર 2022 થી 30 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.ફોર્મ ભરતી વખતે ઉમેદવારનું રેગ્યુલર ઈમેલ ID અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે જે ભવિષ્યમાં પણ ચાલુ હોવો જોઈએ.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી એપ્લિકેશન ફી

Gen/OBC/EWSRs.1000/-
SC/ST/PwD/Ex ServicemanNil

કોઈપણ કેટેગરીના દરેક ઉમેદવારોએ હેલ્થ અને Covid 19ની સ્વચ્છતા વ્યવસ્થા માટે Rs.90/- અલગથી ચૂકવવા પડશે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી સિલેક્શન પ્રોસેસ

ઉમેદવારો ની પસંદગી લેખિત પરીક્ષા,શારીરિક કસોટી,મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા કરવામાં આવશે.ફાઇનલ સિલેક્શનનો અધિકાર ઓથોરિટી નો રહેશે.

એરપોર્ટ ઓથોરિટી જુનિયર અને સિનિયર આસિસ્ટન્ટ સેલેરી

પોસ્ટનું નામપગારધોરણ
જુનિયર આસિસ્ટન્ટ – ફાયર સર્વિસRs.31000 થી 92000/-
જુનિયર આસિસ્ટન્ટ – ઓફિસRs.31000 થી 92000/-
સિનિયર આસિસ્ટન્ટ – એકાઉન્ટ્સRs.36000 થી 1,10000/-
સિનિયર આસિસ્ટન્ટ – ઓફિશિયલ લેંગ્વેજRs.36000 થી 1,10000/-
ઓફિશિયલ નોટિફિકેશનક્લિક કરો
એપ્લાય ઓનલાઈનક્લિક કરો

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી FAQ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કઈ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે?

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર અને સિનિયર આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કુલ કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

એરપોર્ટ ઓથોરિટી દ્વારા કુલ 156 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

જુનિયર અને સિનિયર આસિસ્ટન્ટ ભરતીની ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઉમેદવાર 30 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.