સ્ટેટ સાયબર સેલ ગાંધીનગર ભરતી 2022@cidcrime.gujarat.gov.in
સ્ટેટ સાયબર સેલ ગાંધીનગર ભરતી 2022:પોલીસ મહાનિર્દેશકની કચેરી,સી.આઈ.ડી ક્રાઈમ અને રેલ્વેઝ દ્વારા કાઉન્સીલર અને સાયકોલીસ્ટની 03 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ આ ભરતી માટે ઓફલાઇન અરજી કરવાની રહેશે.અરજી ફોર્મ તારીખ 03 સપ્ટેમ્બર 2022 થી 14 સપ્ટેમ્બર 2022 સુધી ઓફિશિયલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
સ્ટેટ સાયબર સેલ ગાંધીનગર ભરતી 2022
સંસ્થાનું નામ | સી.આઈ.ડી ક્રાઈમ,ગાંધીનગર |
પોસ્ટનું નામ | કાઉન્સીલર અને સાયકોલીસ્ટ |
કુલ જગ્યાઓ | 03 |
અરજીનો પ્રકાર | ઓફલાઇન |
જોબ લોકેશન | ગાંધીનગર |
ફોર્મની છેલ્લી તારીખ | 14 સપ્ટેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | cidcrime.gujarat.gov.in |
સી.આઈ.ડી ક્રાઈમ ગાંધીનગરમાં ભરતી 2022
સી.આઈ.ડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા સ્ટેટ સાયબર સેલમાં કાઉન્સીલર અને સાયકોલીસ્ટની 03 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
પોસ્ટનું નામ | જગ્યાઓ |
કાઉન્સીલર/સાયકોલીસ્ટ | 03 |
સ્ટેટ સાયબર સેલ ગાંધીનગર ભરતી શૈક્ષણિક લાયકાત
- MSW/MA (મનોવિજ્ઞાન અથવા સામાજિક વિજ્ઞાન)
- ગુજરાતની સરકારી અથવા બિન સરકારી સંસ્થામાં કાઉન્સેલિંગ કામગીરી નો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ
સી.આઈ.ડી ક્રાઈમ ગાંધીનગર ભરતી અરજી પક્રિયા
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ cidcrime.gujarat.gov.in પરથી ફોર્મ ડાઉનલોડ કરીને પ્રમાણપત્રો ની જરૂરી નકલો જોડીને તારીખ 14 સપ્ટેમ્બર 2022 સુધી “પોલીસ મહાનિર્દેશક શ્રી,સી.આઈ.ડી ક્રાઈમ અને રેલ્વેઝની કચેરી,સેકટર 18,પોલીસ ભવન,ચોથો માળ,ગુ.રા.ગાંધીનગર-382018” ના એડ્રેસ પર રજીસ્ટર પોસ્ટથી અરજી મોકલવાની રહેશે.
સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ કાઉન્સીલર/સાયકોલીસ્ટનું પગાર ધોરણ
સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ,ગાંધીનગર માં સિલેક્ટ થનાર ઉમેદવાર ને માસિક રૂપિયા 20,000/- ફિક્સ પગાર ધોરણ આપવામાં આવશે.
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
ફોર્મ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
Topjobindia Homepage | અહીં ક્લિક કરો |
સ્ટેટ સાયબર સેલ ગાંધીનગર ભરતી FAQ
સી.આઈ.ડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા સ્ટેટ સાયબર ક્રાઈમ સેલમાં કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
સી.આઈ.ડી ક્રાઈમ,ગાંધીનગર દ્વારા સ્ટેટ સાયબર ક્રાઈમ સેલમાં 03 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
કાઉન્સીલર/સાયકોલીસ્ટની ભરતી માટે ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરી શકાશે?
કાઉન્સીલર અને સાયકોલીસ્ટની ભરતી માટે ફોર્મ cidcrime.gujarat.gov.in વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
સી.આઈ.ડી ક્રાઈમ ગાંધીનગર ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
ઉમેદવાર તારીખ 14 સપ્ટેમ્બર 2022 સુધી ઓફલાઇન અરજી કરી શકશે.
Post a Comment