ગુજરાતી ન્યુઝ પેપર : ગુજરાતના તમામ ન્યુઝ પેપર અહીંથી વાંચો
ગુજરાતી ન્યુઝ પેપર : આજના ગુજરાતી સમાચાર પત્રો – ગુજરાતીમાં ઓનલાઈન સમાચાર જેમકે, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, અકિલા, સાંજ સમાચાર, અને નવગુજરાત સમય વગેરે સહિત ગુજરાતી સમાચારપત્રો અને ગુજરાતી સમાચાર સાઇટ્સની સૂચિ અમારા દ્વારા આ લેખમાં નીચે આપવામાં આવી છે.
ગુજરાતી ન્યુઝ પેપર
અખબાર એટલે કે સમાચારપત્રો વર્તમાન ઘટનાઓ વિશે લેખિત માહિતી ધરાવતું સામયિક પ્રકાશન છે અને ઘણીવાર સફેદ અથવા રાખોડી પૃષ્ઠભૂમિ સાથે કાળી શાહીથી ટાઇપ કરવામાં આવે છે. અખબારો રાજકારણ, વ્યવસાય, રમતગમત અને કલા જેવા વિવિધ ક્ષેત્રોની માહિતી આવરી લે છે. તેમજ તેમાં અભિપ્રાય કૉલમ, હવામાનની આગાહી, સ્થાનિક સેવાઓની સમીક્ષાઓ, મૃત્યુપત્રો, જન્મ સૂચનાઓ, ક્રોસવર્ડ્સ, સંપાદકીય કાર્ટૂન, કોમિક સ્ટ્રીપ્સ અને સલાહ જેવી સામગ્રીનો સમાવેશ પણ સમાવેશ હોય છે.
અહી અમરા દ્વારા તમામ વાંચકોને એક જ જગ્યાએ થી તમામ સમાચારપત્રો ઓનલાઈન વાંચી શકે તે હેતુથી તમામ સમાચારપત્રોની લીંકનું સંકલન મુકવામાં આવેલ છે.
ગુજરાતી ઈ ન્યુઝ પેપર
- ગુજરાત સમાચાર ઈ પેપર
- દિવ્ય ભાસ્કર ઈ પેપર
- સંદેશ ઈ પેપર
- સંદેશ ઈ-પેપર.
- મુંબઈ સમાચાર
- સમભાવ મેંટ્રો ઈ પેપર
- નોબત.
- જામનગર જય હિન્દ
- ગુજરાત મિત્ર
- ગુજરાતી-ઇકોનોમિકસ – ટાઇમ
- નવ ગુજરાત સમય
- અકિલા
- આજ કાલ
- ગુજરાત ટુડે
- સરદાર ગુર્જરી
- કચ્છમિત્ર
- આંખો દેખી
- ભાણવડ.com
- સાંજ સમાચાર
- અભિયાન
- ચિત્રલેખા
- ગુજરાત દર્પણ
- ગુજરાતી-વેબદુનિયા
- ફુલછાબ
લેખન સંપાદન : ovenec ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ ovenec.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
બીજા અન્ય લેખ વાંચવા માટે | અહીંયા ક્લીક કરો |
Post a Comment