MDM જામનગર ભરતી 2022 : જાણો સંપૂર્ણ માહિતી
MDM જામનગર ભરતી 2022 : જામનગર જીલ્લામાં પી.એમ. પોષણ શક્તિ યોજના (મધ્યાહન ભોજન યોજના) હેઠળ ૧૧ માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત, યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જીલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.
MDM જામનગર ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | MDM જામનગર ભરતી 2022 |
પોસ્ટ નામ | જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તાલુકા MDM સુપરવાઈઝર |
કુલ જગ્યા | ૦૮ |
સ્થળ | જામનગર |
વિભાગ | મધ્યાહન ભોજન વિભાગ અમરેલી |
અરજી પ્રકાર | ઓફલાઈન |
MDM ભરતી 2022
પોસ્ટ પ્રમાણે માહિતી
પોસ્ટ નામ | જગ્યા | પગાર |
જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર | 0૨ | રૂ. 10,000/- ફિક્સ |
તાલુકા MDM સુપરવાઇઝર | ૦૬ | રૂ. 15,000/- ફિક્સ |
જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર
- 50% ગુણ સાથે કોઈપણ સ્નાતક.
- CCC પાસ
- ડેટા એન્ટ્રી ઓપરેટરનો ઓછામાં ઓછો 2 વર્ષનો કામનો અનુભવ
- માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત છે.
- DTP (ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ રહેશે.
- સહાયક તરીકે વહીવટી અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
- મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
MDM સુપરવાઇઝર
- માન્ય યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ / ફૂડ એન્ડ ન્યુટ્રિશન / સાયન્સ ડિગ્રીમાં સ્નાતક.
- કોમ્પ્યુટર નોલેજ.
- એડમિનિસ્ટ્રેટિવનો ઓછામાં ઓછો 2 અથવા ત્રણ વર્ષનો અનુભવ.
- મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
ઉંમર મર્યાદા
- 18 થી ૫૮ વર્ષ
અરજી ફી
- અરજી ફી નથી
મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
MDM જામનગર ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?
જવાબ : અરજી ફોર્મ, નિમણુક માટેની લાયકાત અને શરતો નાયબ કલેક્ટર, પી.એમ. પોષણ શક્તિ યોજના (મધ્યાહન ભોજન યોજના) ની કચેરીમાંથી મેળવી શકાશે.
અરજી 15.09.2022 સુધીમાં નીચેના સરનામે રૂબરૂમાં, રજીસ્ટર પોસ્ટ એ.ડી. કે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય વાળ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ.
અરજી મોકલવાનું સરનામું :
નાયબ કલેક્ટર, પી.એમ.પોષણ શક્તિ યોજના (મ.ભો.યો.) ની કચેરી,
જીલ્લા સેવા સદન, શરૂસેક્શન રોડ, બીજો માળ, રૂમ નંબર ૨૧૦, જામનગર,
MDM જામનગર ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ : અરજી કરવાની છેલ્લી તારીખ 15.09.2022
ઓફિશ્યલ જાહેરાત | અહીંથી ડાઉનલોડ કરો |
Post a Comment