-->

વડનગર નગરપાલિકા ભરતી 2022 – ક્લાર્ક અને અન્ય જગ્યાઓ માટે ભરતી

 વડનગર નગરપાલિકા ભરતી 2022: વડનગર નગરપાલિકા દ્વારા ક્લાર્ક કમ ટાઈપીસ્ટ તેમજ અન્ય શાખા ના ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને મુકાદમ ની કુલ 15 જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ જાહેરાત વાંચી ને ઓફલાઇન અરજી કરી શકશે. ગ્રેજ્યુએટ અને ધોરણ 10 પાસ ઉમેદવાર પોસ્ટ મુજબ ઓફલાઇન ફોર્મ ભરી શકશે.



વડનગર નગરપાલિકા ભરતી 2022

વડનગર નગરપાલિકા દ્વારા ક્લાર્ક ને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી માટેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી 15 દિવસ સુધીમાં ચીફ ઓફીસરશ્રી, વડનગર નગરપાલિકા, જિ. મહેસાણા ખાતે ફક્ત રજીસ્ટર્ડ પોસ્ટ એડી થી મોકલવાની રહેશે. અધૂરી કે સમયમર્યાદા બાદ કરેલી અરજી સ્વીકારવામાં આવશે નહિ.

સંસ્થાનું નામવડનગર નગરપાલિકા
પોસ્ટનું નામક્લાર્ક અને મુકાદમ
કુલ જગ્યાઓ15
અરજી પ્રકારઓફલાઇન
નોકરીનું સ્થળવડનગર
અરજીની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસ સુધી

વડનગર નગરપાલિકા દ્વારા નીચે દર્શાવેલ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
ક્લાર્ક કમ ટાઈપીસ્ટ તેમજ અન્ય શાખા ના ક્લાર્ક09
સીનીયર ક્લાર્ક01
મુકાદમ05

વડનગર નગરપાલિકા ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
ક્લાર્ક કમ ટાઈપીસ્ટ તેમજ અન્ય શાખા ના ક્લાર્કસ્નાતક
સીનીયર ક્લાર્કસ્નાતક
મુકાદમધોરણ 10 પાસ

વય મર્યાદા

વય મર્યાદા સરકાર શ્રી ના નીતિ નિયમ મુજબ રહેશે. તેમજ અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે.

વડનગર નગરપાલિકા ભરતી અરજી પક્રિયા

આ ભરતી માટેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી 15 દિવસ સુધીમાં ચીફ ઓફીસરશ્રી, વડનગર નગરપાલિકા, જિ. મહેસાણા ખાતે ફક્ત રજીસ્ટર્ડ પોસ્ટ એડી થી મોકલવાની રહેશે.

વડનગર નગરપાલિકા ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવારો ની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા અને ફાઈનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.

જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો

વડનગર નગરપાલિકા ભરતી FAQ

વડનગર નગરપાલિકા દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

વડનગર નગરપાલિકા દ્વારા કુલ 15 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

વડનગર નગરપાલિકા દ્વારા કઈ કઈ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

વડનગર નગરપાલિકા દ્વારા ક્લાર્ક કમ ટાઈપીસ્ટ, સિનિયર ક્લાર્ક અને મુકાદમ ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.