-->

ઇડર નગરપાલિકા ભરતી 2022

 ઇડર નગરપાલિકા ભરતી 2022 : ઇડર નગરપાલિકા દ્વારા ક્લાર્ક, સફાઈ કામદાર, મુકાદમ, ડ્રેનેજ સફાઈ કામદારની કુલ 22 જગ્યાઓ માટે પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂક માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો અને પછી અરજી કરો.


પોસ્ટ ટાઈટલઇડર નગરપાલિકા ભરતી 2022
પોસ્ટ નામક્લાર્ક, સફાઈ કામદાર અને અન્ય
કુલ જગ્યા22
સ્થળઇડર-ગુજરાત
સંસ્થાઇડર નગરપાલિકા
અરજી પ્રકારઓફલાઈન
ઈડર નગરપાલિકા ભરતી 2022 ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેલી 15 દિવસ સુધીમાં ચીફ ઓફિસર શ્રી ઇડર નગરપાલિકા ખાતે ફક્ત રજિસ્ટ્રેશન પોસ્ટ એડીથી મોકલી આપવાની રહેશે ત્યારબાદ અરજદાર સાથે અરજીના તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝ નો ફોટો નંગ એક સારા છોડીનું પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નકલ અનામત વર્ગના ઉમેદવાર માટે સક્ષમ અધિકારીશ્રીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર તથા આર્થિક રીતે નબળા વર્ગનો ઉમેદવાર માટે પાત્રતા અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

ઇડર નગરપાલિકા દ્વારા મંજૂર થયેલ ભરતી બાબતે ભટ્ટીના નિયમો મુજબ સફાઈ કામદાર મુકાદમ અને ડ્રેનેજ સફાઈ કામદારની ભરતી રૂબરૂ મુલાકાત ની જોગવાઈ મુજબ કરવામાં આવશે તથા ક્લાર્ક સંવર્ગની જગ્યા માટે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ અધૂરી કે સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને આ અંગે કોઈપણ વ્યવહાર કરવામાં આવશે નહીં. આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે ઇડર નગરપાલિકાને સંપૂર્ણ અબાધિત હક રહેશે.

નગરપાલિકા ભરતી 2022

જે મિત્રો ક્લાર્ક, સફાઈ કામદાર અને અન્ય જગ્યાઓની ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે ઇડર નગરપાલિકા ભરતી એક સારો મોકો છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

ક્લાર્ક/સફાઈ કામદાર વય મર્યાદા

  • વય મર્યાદા સરકારશ્રીના નીતિ નિયમ મુજબની રહેશે તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે.
  • તા. 01/09/2022ની સ્થિતિએ વયમર્યાદા ગણતરી રહેશે. તા. 01/09/2022ની સ્થિતિએ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
  • નિયામકશ્રી નગરપાલિકા ગુજરાત રાજ્ય ગાંધીનગર તા. 03-08-2004ના પરિપત્ર તેમજ અમરેલી નગરપાલિકા સ્પે.સી.એ.નં. 5746/1999ના હાઇકોર્ટના ચુકાદાને આધીન તેમજ મંજુર થયેલ ભરતી – બઢતીના નિયમોની જોગવાઈ મુજબ નગરપાલિકામા કામ કરતા કર્મચારીને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમ દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતીની સત્યયા તપાસો.

અધુરી કે સમય મર્યાદાબાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાંઆવશે નહી અને આ અંગે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહિ. આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે ઇડર નગરપાલિકાને સંપૂર્ણ અબાધિક હક્ક / અધિકાર રહેશે. નગરપાલિકા આ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહિ.

  • મંજુર થયેલ ભરતી – બઢતીના નિયમો મુજબ સફાઈ કામદાર, મુકાદમ અને ડ્રેનેજ સફાઈ કામદારની ભરતી રૂબરૂ મુલાકાતની જોગવાઈ મુજબ કરવામાં આવશે તથા ક્લાર્ક સંવર્ગની જગ્યા માટે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે.
  • અરજીનો નમુનો ઇડર નગરપાલિકા કચેરી ખાતેથી મેળવી લેવાનો રહેશે. અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝનો ફોટો નંગ 1, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારે સક્ષમ અધિકારીશ્રીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારે પાત્રતા અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે અને આપેલ સરનામાં પર રજી.પોસ્ટ એડીથી મોકલવાનું રહેશે
સરનામું : ચીફ ઓફિસરશ્રી, ઇડર નગરપાલિકા, ઇડર, જીલ્લો-સાબરકાંઠા
અરજી કવર ઉપર જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.

છેલ્લી તારીખ : જાહેરાત પ્રસિદ્ધ થયાને 15 દિવસમાં અરજી કરવાની રહેશે. (જાહેરાત : 24-09-2022 સંદેશ ન્યુઝ પેપર)

સુધારા જાહેરાતઅહીં ક્લિક કરો
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો