-->

લોકરક્ષક ભરતીની આખરી ૫સંદગી યાદી જાહેર કરવા બાબત

 લોકરક્ષક ભરતીની આખરી ૫સંદગી યાદી : લોકરક્ષક ભરતીની કામચલાઉ યાદી તા.૦૪.૧૦.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. કામચલાઉ યાદી સંબંધે ઉમેદવારો તરફથી મળેલ વાંધા/રજૂઆતોને ધ્યાને લઇ તા.૦૪.૧૦.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ કામચલાઉ યાદીની વિગતોમાં નીચે મુજબ સુધારા કરવામાં આવેલ છે.


લોકરક્ષક ભરતીની આખરી ૫સંદગી યાદી જાહેર

(૧) દસ્તાવેજ ચકાસણીના બેઠક નંબર નં.૨૦૦૧૮૮૧૩નાઓને જનરલના બદલે STમાં ગણવામાં આવેલ છે.

(ર) દસ્તાવેજ ચકાસણીના બેઠક નં. (૧) 20018414 (ર) 20018185 (૩) 20019003 (૪) 20020510 (પ) 20018431 અને (૬) 20004781 નીચે મુજબના ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરેલ NCC – ‘C’ સર્ટીફીકેટ માન્ય ગણી વધારાના બે ગુણ આપવામાં આવેલ છે.

(૩) દસ્તાવેજ ચકાસણીના બેઠક નં. (૧) 20008176 (ર) 20005624 નાઓએ દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરેલ રમતગમત અંગેના પ્રમાણપત્રને માન્ય ગણેલ હોય, લેખિત કસોટીના પ% વધારાના ગુણ આપવામાં આવેલ છે.

(૪) નીચે મુજબના ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે એનેક્ષર-૪માં દર્શાવેલ પ્રેફરન્સ અને તા.૦૪.૧૦.૨૦૨૨ની યાદીમાં જાહેર કરેલ પ્રેફરન્સમાં ફેરફાર જણાયેલ. જેથી ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે એનેક્ષર-૪ માં દર્શાવેલ પ્રેફરન્સ મુજબ સુધારા કરવામાં આવેલ છે. (યાદી જોવા માટે સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લ્યો)

ગુજરાત સરકારશ્રીના ઠરાવ THE GUJARAT SCHEDULED CASTES, SCHEDULED TRIBES AND OTHER BACKWARD CLASSES (REGULATION OF ISSUANCE AND VERIFICATION OF CASTE CERTIFICATES) ACT, 2018 મુજબ SC/ST/SEBC ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SC અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કરવાનું રહે છે.

અનામત જાતિના ઉમેદવારો પૈકી SC, ST, SEBC ઉમેદવારો પૈકીના નીચે મુજબના ઉમેદવારોના જાતિના પ્રમાણ૫ત્ર જે તે વિભાગ ઘ્વારા વેરીફાય કરવાના બાકી છે. જેથી તેટલા ઉમેદવારોનું ૫રિણામ હાલ બહાર પાડવામાં આવેલ નથી.

SC – ૦૩

ST – ૫૮૯

SEBC – ૫૭

જે પૈકી ૩૬ ઉમેદવારોની ૫સંદગી જનરલ કેટેગરીમાં થયેલ છે.

આ તમામ ઉમેદવારોનું ૫રિણામ તેઓના જાતિના પ્રમાણ૫ત્રો વેરીફાય થયા બાદ બહાર પાડવામાં આવશે.

હાલ જુદી જુદી કેટેકેટેગરીના તથા જુદા જુદા સંવર્ગમાં કેટલા ઉમેદવારોનું ૫રિણામ બહાર પાડવામાં આવેલ છે અને કેટલા ઉમેદવારોનું ૫રિણામ બહાર પાડવાનું બાકી રહેલ છે, તેની સંખ્યા નીચે મુજબ છે.

અ. નં.કેટેગીરીમાંગણા પત્રક મુજબ ખાલી જગ્યાઆખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ સંખ્યાજાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી છે અને પસંદગી યાદીમાં સમાવેશ કરેલ નથી તેવી સંખ્યા
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક
બિન અનામત- પુરૂષ૧૪૭૩૧૪૫૮૧૫ (SEBC-૧૩, ST-૨)
બિન અનામત- મહિલા૭૨૬૭૧૭૯ (SEBC-૨, ST-૭)
અનુસૂચિત જાતિ- પુરૂષ૨૩૯૨૩૮
અનુસૂચિત જાતિ- મહિલા૧૧૮૧૧૮
અનુસૂચિત જન જાતિ- પુરૂષ૫૨૪૩૩૫૧૮૯
અનુસૂચિત જન જાતિ- મહિલા૨૫૮૧૬૭૯૧
સા.શૈ.પ.વર્ગ – પુરૂષ૮૮૮૮૮૧
સા.શૈ.પ.વર્ગ – મહિલા૪૩૭૪૩૩
આથિક રીતે નબળા વર્ગ-પુરૂષ૩૬૮૩૬૮
૧૦આથિક રીતે નબળા વર્ગ-મહિલા૧૮૧૧૮૧
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષકકેટેગીરીમાંગણા પત્રક મુજબ ખાલી જગ્યાઆખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ સંખ્યાજાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી છે અને પસંદગી યાદીમાં સમાવેશ કરેલ નથી તેવી સંખ્યા
બિન અનામત પુરૂષ૩૦૪૩૦૨૨ (SEBC)
બિન અનામત- મહિલા૧૪૯૧૪૮૧ (SEBC)
અનુસૂચિત જાતિ- પુરૂષ૨૭૨૭
અનુસૂચિત જાતિ- મહિલા૧૩૧૩
અનુસૂચિત જન જાતિ- પુરૂષ૮૦૪૮૩૨
અનુસૂચિત જન જાતિ- મહિલા૩૯૧૯૨૦
સા.શૈ.પ.વર્ગ – પુરૂષ૩૩૩૩
સા.શૈ.પ.વર્ગ – મહિલા૧૭૧૭
આથિક રીતે નબળા વર્ગ-પુરૂષ૯૦૯૦
૧૦આથિક રીતે નબળા વર્ગ-મહિલા૪૫૪૫
એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલકેટેગીરીમાંગણા પત્રક મુજબ ખાલી જગ્યાઆખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ સંખ્યાજાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી છે અને પસંદગી યાદીમાં સમાવેશ કરેલ નથી તેવી સંખ્યા
બિન અનામત પુરૂષ૧૮૨૬૧૮૧૭૯ (SEBC)
અનુસૂચિત જાતિ- પુરૂષ૩૧૧૩૦૯
અનુસૂચિત જન જાતિ- પુરૂષ૬૬૭૪૧૦૨૫૭
સા.શૈ.પ.વર્ગ – પુરૂષ૧૨૦૧૧૧૯૧૧૦
આથિક રીતે નબળા વર્ગ-પુરૂષ૪૪૫૪૪૫
 કુલ :૧૦૪૫૯૯૮૧૦૬૪૯

તમામ ૯૮૧૦ ઉમેદવારોના ૫રિણામ માટે અહીં કલીક કરો.

જુદી જુદી કેટેગરી તથા જુદા જુદા સંવર્ગની ૫સંદગી યાદી ૫ણ ઉમેદવારો જોઇ શકે તે માટે નીચે મુજબ મુકવામાં આવે છે.

  • બિન હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • બિન હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • બિન હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • બિન હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • બિન હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • બિન હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • બિન હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • બિન હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • બિન હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • બિન હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • એસ.આર.પી.એફ. જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • એસ.આર.પી.એફ. લોકરક્ષક EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • એસ.આર.પી.એફ. લોકરક્ષક SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • એસ.આર.પી.એફ. લોકરક્ષક SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
  • એસ.આર.પી.એફ. લોકરક્ષક ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો..
સત્તાવાર વેબસાઈટઅહીંથી મુલાકાત લ્યો