-->

IOCL ભરતી 2022 @iocl.com

 IOCL ભરતી 2022 : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટ્રેડ અને ટેક્નિશિયન એપ્રેન્ટીસની કુલ 1535 જગ્યાની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. IOCL એપ્રેન્ટિસ ભરતી 2022માં ભાગ લેવા માંગતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરો.



IOCL ભરતી 2022

પોસ્ટ ટાઈટલIOCL એપ્રેન્ટીસ ભરતી 2022
પોસ્ટ નામIOCL એપ્રેન્ટિસ ભરતી 2022
કુલ જગ્યા1535
સ્થળભારત
અરજી છેલ્લી તારીખ23/10/2022
સત્તાવાર વેબ સાઈટwww.iocl.com
અરજી પ્રકારઓનલાઈન

IOCL ભરતી 2022

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 1535 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેની માહિતી આ લેખમાં આપવામાં આવી છે.

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એપ્રેન્ટીસ ભરતી 2022

પોસ્ટ ને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

IOCL એપ્રેન્ટિસ ભરતી 2022

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) દ્વારા ટ્રેડ અને ટેક્નિશિયન એપ્રેન્ટિસની 1535 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવારને પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર આપવામાં આવશે.

IOCL ટ્રેડ એપ્રેન્ટીસ ભરતી 2022

ટ્રેડ નામજગ્યાઓ
એટેન્ડન્ટ ઓપરેટર396
ફિટર161
બોઈલર54
સેક્રેટરીયલ આસિસ્ટન્ટ39
એકાઉન્ટન્ટ45
ડેટા એન્ટ્રી ઓપરેટર73

IOCL ટેક્નિશિયન એપ્રેન્ટીસ ભરતી 2022

ટ્રેડ નામજગ્યાઓ
કેમિકલ332
મિકેનીકલ163
ઈલેક્ટ્રીકલ198
ઇન્સટ્રૂમેનટેશન74

IOCL એપ્રેન્ટીસ શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 12 પાસ, ITI પાસ, સ્નાતક અને ડીપ્લોમા માન્ય યુનિવર્સીટીમાંથી પાસ કરેલ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

વય મર્યાદા

  • 18 થી 24 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

IOCL એપ્રેન્ટીસ પગાર / સ્ટાઇપેન્ડ

  • નિયમો મુજબ પગાર / સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે.

IOCL એપ્રેન્ટીસ ભરતી પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા / ડોક્યુમેન્ટ વેરિફિકેશન / મેરીટ આધારે થશે. (નિયમો મુજબ).

IOCL એપ્રેન્ટીસ ભરતી અરજી પ્રક્રિયા

  • લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ www.iocl.com પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

IOCL એપ્રેન્ટીસ ભરતી અરજી કરવાની તારીખ

  • અરજી શરૂ તારીખ : 24 સપ્ટેમ્બર 2022
  • અરજી છેલ્લી તારીખ : 23 ઓક્ટોબર 2022
ઓફિશિયલ જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો