-->

NHM ભાવનગર ભરતી 2022@arogyasathi.gujarat.gov.in

 NHM ભાવનગર ભરતી 2022: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભાવનગર જિલ્લા પંચાયત હેઠળ જિલ્લા તથા તાલુકા અને યુએચસી ખાતે નીચે જણાવેલ સ્ટાફની તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારે ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ જાહેરાત વાંચીને ઓનલાઈન અરજી કરી શકશે.


NHM ભાવનગર ભરતી 2022

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા ફાર્માસિસ્ટ, એ.એન.એમ, ફાયનાન્સ આસિસ્ટન્ટ અને બીજી વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 17/10/2022 થી 23/10/2022 સુધીમાં ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.

કાર્યક્રમનું નામનેશનલ હેલ્થ મિશન
પોસ્ટનું નામફાર્માસિસ્ટ, એ.એન.એમ, ફાયનાન્સ આસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ24
અરજી પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળભાવનગર
ફોર્મની છેલ્લી તારીખ23/10/2022
ઓફિશિયલ વેબસાઈટarogyasathi.gujarat.gov.in

નેશનલ હેલ્થ મિશન ભાવનગર ભરતી 2022

નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફાર્માસિસ્ટ, એ.એન.એમ, ફાયનાન્સ આસિસ્ટન્ટ અને બીજી વિવિધ 24 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.

NHM ભાવનગર ભરતી

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
ફાર્માસિસ્ટ08
એ.એન.એમ06
અર્બન ફાયનાન્સ આસિસ્ટન્ટ01
ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટ05
Practitioner in Midwifery04

NHM ભાવનગર ભરતી શૈક્ષણિક લાયકાત અને ઉંમર

પોસ્ટનું નામલાયકાતઉંમર
ફાર્માસિસ્ટમાન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા/ડીગ્રી ફાર્મસી40
એ.એન.એમસરકાર માન્ય એ.એન.એમ કોર્ષ/ડિપ્લોમા નર્સિંગ પાસ45
અર્બન ફાયનાન્સ આસિસ્ટન્ટમાન્ય યુનિવર્સિટીના કોમર્સ સ્નાતક તેમજ કોમ્પ્યુટર એપ્લિકેશન ડિપ્લોમા/સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન58
ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટકોમર્સ સ્નાતક એમ.કોમ/બી.કોમ અને અન્ય કોર્ષ58
Practitioner in MidwiferyBasic B.sc (Nursing) / Post Basic B.sc (Nursing)40

NHM ભાવનગર ભરતી ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in પર જઈને તારીખ 17 ઓક્ટોબર 2022 થી 23 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

NHM ભાવનગર ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવારો ની પસંદગી શૈક્ષણિક લાયકાત અને પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
ફાર્માસિસ્ટરૂ.13000/-
એ.એન.એમરૂ.12500/-
અર્બન ફાયનાન્સ આસિસ્ટન્ટરૂ.13000/-
ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટરૂ.13000/-
Practitioner in Midwiferyરૂ.30000/-
નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો

NHM ભાવનગર ભરતી FAQ

NHM નું પૂરું નામ શું છે?

NHM નું પૂરું નામ નેશનલ હેલ્થ મિશન છે.

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભાવનગરમાં કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભાવનગર જિલ્લામાં 24 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.