ઇન્ડિયન નેવી અગ્નિવીર ભરતી 2022-કુલ જગ્યાઓ 1400,પગાર 30000 થી શરૂ
ઇન્ડિયન નેવી અગ્નિવીર ભરતી 2022:ઇન્ડિયન નેવી દ્વારા અગ્નિપથ યોજના હેઠળ નાવિક અગ્નિવીર ની ભરતી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ભરતીમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવાર તારીખ 08 ડિસેમ્બર 2022 થી 17 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ઇન્ડિયન નેવી દ્વારા અગ્નિવીર ની બીજી બેંચ માટે આ ભરતી કરવામાં આવશે. ત્રણેય સેનાઓમાં અગ્નિવીરો ની ભરતી માટે કેન્દ્ર સરકારે આ વર્ષે અગ્નિપથ યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત દેશના 17.5 થી 23 વર્ષના યુવાઓ સેનાની ત્રણેય પંખોમાં અગ્નિવીર તરીકે જોડાઈ શકશે. ઇન્ડિયન નેવી અગ્નિવીર નાવિક ભરતીની તમામ માહિતી જાણવા માટે આ પોસ્ટ છેલ્લે સુધી વાંચો.
ઇન્ડિયન નેવી અગ્નિવીર ભરતી 2022
ઇન્ડિયન નેવી દ્વારા નાવિક ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. નેવીમાં 1400 નાવિકો ની ભરતી કરાશે.રસ અને લાયકાત ધરાવતા ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. ઇન્ડિયન નેવીમાં અગ્નિવીરો ની ભરતી 4 વર્ષ માટે કરવામાં આવશે. 4 વર્ષ બાદ 75% અગ્નિવીરો ને નોકરીમાંથી છુટા કરી દેવામાં આવશે.
સંસ્થાનું નામ | ઇન્ડિયન નેવી |
પોસ્ટનું નામ | નાવિક |
કુલ જગ્યાઓ | 1400 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જાહેરાત ક્રમાંક | Agniveer SSR 01/2023 |
જોબ લોકેશન | ઇન્ડિયા |
ફોર્મની છેલ્લી તારીખ | 17 ડિસેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | joinindiannavy.gov.in |
ઇન્ડિયન નેવી નાવિક ભરતી 2022
ઇન્ડિયન નેવી દ્વારા વર્ષ 2023 માં અગ્નિવીરો ની ભરતી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.નીચે આપેલ લિંક દ્વારા તમે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો.
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
નાવિક (અગ્નિવીર) પુરુષ | 1120 |
નાવિક (અગ્નિવીર) મહિલા | 280 |
ઇન્ડિયન નેવી અગ્નિવીર ભરતી શૈક્ષણિક લાયકાત
- Only for Unmarried Candidate.
- 10+2 Intermediate Exam with Mathematics, Physics with One of the Following Subject Chemistry / Biology / Computer Science.
વય મર્યાદા
ઉમેદવાર ઉંમર 17.5 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
ઇન્ડિયન નેવી અગ્નિવીર ભરતી ઓનલાઈન ફોર્મ
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.joinindiannavy.gov.in પર જઈને તારીખ 08 ડિસેમ્બર થી 17 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
અરજી ફી
Gen/OBC/EWS | રૂ.550/- |
SC/ST | રૂ.550 |
ઇન્ડિયન નેવી અગ્નિવીર ભરતી સિલેક્શન પ્રોસેસ
ઉમેદવાર ની પસંદગી નીચેના ધારા ધોરણ મુજબ કરવામાં આવશે:
- ઓનલાઈન ટેસ્ટ
- શારીરિક કસોટી
- મેડિકલ ટેસ્ટ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને
- ફાઈનલ મેરીટ લિસ્ટ
ઇન્ડિયન નેવી અગ્નિવીર પગાર ધોરણ
વર્ષ | Customised Package (Monthly) | In Hand (70%) | Agniveers Corpus Fund (30%) |
પ્રથમ વર્ષ | Rs.30000/- | Rs.21000/- | Rs.9000/- |
બીજું વર્ષ | Rs.33000/- | Rs.23100/- | Rs.9900/- |
ત્રીજું વર્ષ | Rs.36500/- | Rs.25550/- | Rs.10950/- |
ચોથું વર્ષ | Rs.40000/- | Rs.28000/- | Rs.12000/- |
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
Post a Comment