-->

ઇન્ડિયન આર્મી ભરતી 2022@joinindianarmy.nic.in

ઇન્ડિયન આર્મી ભરતી 2022: ઇન્ડિયન આર્મી દ્વારા ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC 137) માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. એન્જીનીયરીંગ ગ્રેજ્યુએટ ની ડીગ્રી ધરાવતા ફક્ત અપરણિત ઉમેદવાર આ ભરતી માં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.આ ભરતી માં પસંદગી પામેલ ઉમેદવારોને ઇન્ડિયન મિલિટરી એકેડમી (IMA) દહેરાદૂન ખાતે પોસ્ટિંગ આપવામાં આવશે.


ઇન્ડિયન આર્મી ભરતી 2022

ઇન્ડિયન આર્મી દ્વારા TGC 137 ની જગ્યાઓ માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. આ ભરતીમાં 20 થી 27 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 16 નવેમ્બર 2022 થી 15 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઈન ભરી શકાશે.

પોસ્ટનું નામજગ્યાઓ
Civil11
Computer Science09
Electrical03
Electronics06
Mechanical09
Misc Engg. Streams02
કુલ જગ્યાઓ40

ઇન્ડિયન આર્મી ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટ પ્રમાણે અલગ અલગ એન્જીનીયરીંગ ની ડીગ્રી, શૈક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

વય મર્યાદા

ઓછામાં ઓછી20 વર્ષ
વધુમાં વધુ27 વર્ષ

ઇન્ડિયન આર્મી TGC 137 ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.joinindianarmy.nic.in પરથી તારીખ 16 નવેમ્બર 2022 થી 15 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

ઇન્ડિયન આર્મી ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવારો ની પસંદગી મેડિકલ ટેસ્ટ,ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ઇન્ડિયન આર્મી TGC સેલેરી

આ ભરતીમાં સિલેક્ટ થયેલ ઉમેદવાર ને બેઝિક પગાર ધોરણ રૂ.56,100 થી 1,77,500 નું આપવામાં આવશે.

ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો