-->

અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022-23

 અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 : અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર એપ્રેન્ટીસ એક્ટ – 1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર ડિઝલ મિકેનીકલ, સર્વેયર, ડ્રાફ્ટમેન સીવીલ, પ્લમ્બરની એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.

અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022

પોસ્ટ ટાઈટલઅંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022
પોસ્ટ નામઅંકલેશ્વર નગરપાલિકા ભરતી 2022
કુલ જગ્યા10
સંસ્થાઅંકલેશ્વર નગરપાલિકા
અરજી શરૂ તારીખ29-12-2022
અરજી છેલ્લી તારીખ12-01-2023
પ્રકારઓફલાઈન

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2022

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 10 જગ્યાઓ માટે એપ્રેન્ટીસ ભરતી જાહેર કરવામાં આવી છે જેને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.


ટ્રેડ નામલાયકાતજગ્યા
ડિઝલ મેકેનિકલઆઈ.ટી.આઈ.2
સર્વેયરઆઈ.ટી.આઈ.2
ડ્રાફ્ટમેન સીવીલઆઈ.ટી.આઈ.2
પ્લમ્બરઆઈ.ટી.આઈ.4
કુલ જગ્યા10

વય મર્યાદા

  • 18 થી 35 વર્ષ સુધી

સ્ટાઈપેન્ડ

  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

સુચના

એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણવામાં આવશે તેમજ અગાઉ એપ્રેન્ટીસ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.

તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે રજુ કરવાની રહેશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતીની ખરાઈ અવશ્ય કરો.

અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

જાહેરાત આવ્યેથી તારીખ 29-12-2022 થી તારીખ 07-01-2023 સુધીમાં બપોરના 12:00 કલાકથી સાંજે 04:00 કલાક સુધી અંકલેશ્વર નગરપાલિકા કચેરી, સમાજ સંગઠક, શાખામાંથી રૂબરૂ અરજીપત્રક મેળવી તારીખ 12-01-2023 સુધીમાં આર.પી.એડી / સ્પીડ પોસ્ટથી, મુખ્ય અધિકારી અંકલેશ્વર નગરપાલિકાના નામે (કવર ઉપર એપ્રેન્ટીસશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાના રહેશે.

અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 29-12-2022
અરજી છેલ્લી તારીખ : 12-01-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો