MDM અરવલ્લી ભરતી 2022
MDM અરવલ્લી ભરતી 2022 : અરવલ્લી જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝરની કુલ 06 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.
MDM અરવલ્લી ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | MDM અરવલ્લી ભરતી 2022 |
પોસ્ટ નામ | જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર તાલુકા MDM સુપરવાઈઝર |
કુલ જગ્યા | 06 |
સ્થળ | અરવલ્લી |
વિભાગ | મધ્યાહ્ન ભોજન વિભાગ અરવલ્લી |
અરજી પ્રકાર | ઓફલાઈન |
મધ્યાહન ભોજન યોજના અરવલ્લી ભરતી 2022
અરવલ્લી જીલ્લામાં મધ્યાહન ભોજના યોજના અંતર્ગત 06 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
પોસ્ટ નામ | જગ્યા | માસિક મહેનતાણું |
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર | 01 | રૂ. 10,000/- ફિક્સ |
તાલુકા MDM સુપરવાઇઝર | 05 | રૂ. 15,000/- ફિક્સ |
મધ્યાહન ભોજના યોજનામાં જીલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
અરજીફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર શ્રી, મ.ભો.યો.ની કચેરી, C/F/12, જીલ્લા સેવા સદ્દન અરવલ્લી, મોડાસામાંથી મેળવી શકાશે.
નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.
નિયત સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.
અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ / માર્ગદર્શન પહેલા વાંચી લેવી.
આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી નાયબ કલેકટરશ્રી, મ.ભો.યો.ની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે.
મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યું/પ્રમાણપત્રોની ચકાસણી માટે નાયબ કલેકટરશ્રી, મ.ભો.યો. દ્વારા લેખિત / ઈમેઈલ દ્વારા જણાવવામાં આવશે.
નોંધ : અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ નિમણૂક પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ / માર્ગદર્શન પહેલા વાંચી લેવી.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
Post a Comment