-->

જુનાગઢ રોજગાર ભરતી મેળો

 જુનાગઢ રોજગાર ભરતી મેળો : રોજગારલક્ષી સેવાઓનો યુવાપ્રિય ઉપક્રમ- અનુબંધમ વેબ પોર્ટલનાં માઘ્યમથી જિલ્લાનાં ખાનગી ક્ષેત્રનાં નામાંકિત એકમ ખાતે ઉપલબ્ધ રોજગારીની તકો હેતુસર રોજગાર ભરતી મેળાનું આયોજન, વધુ વિગત નીચે આપેલ લેખથી જાણી શકશો.

જુનાગઢ રોજગાર ભરતી મેળો

ગુજરાત સરકાર : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, જીલ્લા રોજગાર વિનિમય કચેરી – જુનાગઢ માં મેનપાવર ગ્રુપ સર્વિસ પ્રા.લી. (મુંદ્રા સોલાર પાવર લી. અદાણી ગ્રુપ) આયોજિત રોજગાર ભરતી મેળો.


રોજગાર ભરતી મેળો ૨૦૨૩

એકમનું નામ : મેનપાવર ગ્રુપ સર્વિસ પ્રા.લી. (મુંદ્રા સોલાર પાવર લી. અદાણી ગ્રુપ)

જગ્યાનું નામ : મશીન ઓપરેટર

જગ્યાની સંખ્યા : ૧૦૦

વય મર્યાદા : ૧૮ થી ૨૮ વર્ષ

લઘુતમ શૈક્ષણિક લાયકાત : એચ.એસ.સી. / આઈ.ટી.આઈ / ડીપ્લોમાં (મીકેનીકલ / ઈલેક્ટ્રીકલ)

પગાર ધોરણ : અંદાજીત ૧૩,૫૦૦ થી ૧૫,૬૦૦

કાર્ય સ્થળ : મુંદ્રા (કચ્છ)

ભરતી મેળાનું સ્થળ : આઈ.ટી.આઈ કેમ્પસ, સી.ઓ.ઈ. બિલ્ડિંગ પંચેશ્વર રોડ, સ્વામીવિવેકાનંદ સ્કુલ પાસે, જુનાગઢ

ભરતી મેળાની તારીખ : ૧૭.૦૧.૨૦૨૩ (મંગળવાર)

ભરતી મેળાનો સમય : સવારે ૧૦:૩૦ કલાકે

નોંધ :

અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક પરથી રોજગાર ઇચ્છુકોએ જોબફેર મેનુ પર ક્લિક કરી જુનાગઢ જીલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્યક છે.

રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.

ભરતીમેળા સ્થળ પર સરકારશ્રીની કોવીડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર કચેરી જુનાગઢ ના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરશો.

સત્તાવાર જાહેરાતઅહીંથી વાંચો
અનુબંધમ પોર્ટલઅહીંથી લોગીન કરો