-->

GSRTC Bharuch: GSRTC ભરૂચ એપ્રેન્ટીસ ભરતી 2023

 GSRTC ભરૂચ એપ્રેન્ટીસ ભરતી 2023 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભરૂચ વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર નિયત કરેલ ટ્રેડોમાં જેવા કે એમ.એમ.વી., ડીઝલ મીકે. આઈ.ટી.આઈ.માં પાસ ઉમેદવારો માટે જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચો.


GSRTC ભરૂચ એપ્રેન્ટીસ ભરતી 2023

પોસ્ટ ટાઈટલGSRTC ભરૂચ ભરતી 2023 (GSRTC Bharuch)
પોસ્ટ નામGSRTC એપ્રેન્ટીસ ભરતી 2023
કુલ જગ્યા
સ્થળભરૂચ – ગુજરાત
વિભાગGSRTC
અરજી પ્રકારઓફલાઈન

GSRTC એપ્રેન્ટીસ ભરતી 2023

જે ઉમેદવારો GSRTCમાં એપ્રેન્ટીસ ભરતી માટે રાહ જોઈ રહ્યા છે તેમના માટે ખુબ જ સારી તક છે. આ તકનો લાભ લેવા સત્તાવાર જાહેરાત વાંચો પછી અરજી કરો.

GSRTC ભરતી 2023

આ ભરતી જરૂરી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, ઉંમર, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબતો નીચ્ચે મુજબ છે.

GSRTC ભરૂચ ભરતી 2023

પોસ્ટ નામ : એપ્રેન્ટીસ

  • એમ.એમ.વી.
  • ડીઝલ મીકેનીક

શૈક્ષણિક લાયકાત

  • 10 પાસ / 12 પાસ + ITI (અન્ય ટ્રેડ)

નોંધ : અરજી કરતા પહેલા ઓફીશીયલ નોટિફિકેશન વાંચી લેવી અને ત્યાર બાદ જ અરજી કરવી

પગાર

  • સરકારી નિયામુસાર સ્ટાઇપેંડ મહીને મળવાપાત્ર છે.

GSRTC ભરૂચ એપ્રેન્ટીસ ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શૈક્ષણિક લાયકાત અને મેરીટ પ્રમાણે થશે (નિયમ મુજબ ફેરફાર થઇ શકે).

GSRTC ભરૂચ એપ્રેન્ટીસ ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

ઉમેદવારોએ WWW.APPRENTICESHIPINDIA.ORG.IN વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી પ્રોફાઈલની હાર્ડ કોપી મેળવ્યા બાદ અરજી શકશે. તારીખ 27/02/2023 થી 10/03/2023 સુધીમાં સવારે 11:00 થી 14:00 કલાક દરમ્યાન એસ.ટી. વિભાગીય કચેરી, ભોલાવ ભરૂચ વહીવટી શાખા ખાતેથી રજાનાં દિવસો સિવાય રૂબરૂમાં અરજીપત્રક મેળવી લેવું તથા ફોર્મ ભરીને તારીખ 13/03/2023 સુધીમાં પરત જમા કરવાનું રહેશે.

GSRTC ભરૂચ એપ્રેન્ટીસ ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 13/03/2022

જાહેરાતઅહીં ક્લિક કરો