NHM Vadodra Recruitment 2023: NHM વડોદરા ભરતી, ફોર્મ ભરવા માટે માહિતી જુઓ
NHM Vadodra Recruitment 2023: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વડોદરા ઝોન હસ્તકના જીલ્લા વડોદરા/ છોટા ઉદેપુર/ ભરૂચ/ નર્મદા/ પંચમહાલ/ મહીસાગર/ દાહોદ/ વડોદરા કોર્પોરેશન ખાતે આવેલ હોસ્પિટલ, જીલ્લા ખાતે આવેલ હોસ્પિટલ, ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, મેડીકલ કોલેજ અને સા.આ.કેન્દ્રમાં વર્ષ 2022-23 માટે મંજુરથયેલ કરાર આધારિત સ્ટાફની ખાલી જગ્યાઓ 11 માસના કરારીય ધોરણે ભરવા તથા પ્ર્રતીક્ષાયાદી બનાવવા સદર હું જાહેરાત આપવામાં આવેલ છે.
NHM Vadodra Recruitment 2023
પોસ્ટનું ટાઈટલ | NHM Vadodra Recruitment 2023 |
પોસ્ટનું નામ | સ્ટાફ નર્સ અને અન્ય |
કુલ જગ્યા | 35 |
સંસ્થા | નેશનલ હેલ્થ મિશન (NHM) |
અરજી છેલ્લી તારીખ | 01-03-2023 |
સત્તાવાર વેબ સાઈટ | www.arogyasathi.gujarat.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
NHM વડોદરા ભરતી 2023
લાયકાત ધરાવતા ઉમેદવારો સતાવાર જાહેરાત વાંચી અને arogyasathi.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
NHM ગુજરાત ભરતી 2023 નોટિફિકેશન
જે મિત્રો NHM Vadodara ઝોન હસ્તકની NHM વડોદરા ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રકાર, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી મીચે મુજબ છે. (NHM ગુજરાત ભરતી 2023 નોટિફિકેશન)
નેશનલ હેલ્થ મિશન ભરતી 2023
ક્રમ | જગ્યાનું નામ | જગ્યા |
1 | મેડીકલ ઓફિસરશ્રી-ડેન્ટલ | 2 |
2 | સ્ટાફ નર્સ | 2 |
3 | ફીઝીયોથેરાપીસ્ટ | 1 |
4 | ઓડિયો અને સ્પીચ થેરાપીસ્ટ | 4 |
5 | સાયકોલોજીસ્ટ | 4 |
6 | ઓપ્ટોમેટ્રીસ્ટ | 3 |
7 | અર્લી ઇન્ટરવેન્સીસ્ટ-સ્પેશીયલ એજ્યુકેશન | 4 |
8 | સોશિયલ વર્કર | 2 |
9 | લેબ. ટેકનીશીયન | 1 |
10 | ડેન્ટલ ટેકનીશીયન | 5 |
11 | ડેટા એન્ટ્રી ઓપરેટર | 2 |
12 | એકાઉન્ટ-ડેટા આસિસ્ટન્ટ | 5 |
NHM વડોદરા ભરતી સૂચના
- ઉમેદવારની ફક્ત ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ, પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
- સુવાચ્ચ ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે અને દરેક ઉમેદવારે ઈ-મેઈલ આઈ.ડી. ફરજીયાત આપવાનું રહેશે.
- અધુરી વિગતોવાળી અરજી અમાન્ય રહેશે.
- ઉમેદવાર 1 કરતા વધુ અરજી કરી શકશે નહી.
- વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 01-03-2023ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.
- નિમણૂક લાગત આખરી નિર્ણય વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ, વડોદરા ઝોન, વડોદરાના રહેશે.
NHM ગુજરાત ભરતી 2023 નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
Post a Comment